मंगलवार, 9 सितंबर 2014

મુન્થા

મુન્થા

1 ભાવ = એક્પ્રકાર ની ચિંતા -ભય -દુખ નીચે જીવે તન-મન-ધન થી સાચવવું
2 ભાવ = સંઘર્ષ કરી ધંધા માં પ્રગતિ મેળવે 
3 ભાવ =નવા આયોજનો-સમાજીક કાર્ય કરે। પરિવાર માં કલહ- ભંગાણ સંભવે  
 4 ભાવે =આરોગ્ય-વિરોધી થી અપયશ,ધંધાકીય મુશ્કેલી  
 5 ભાવે =પ્રગતિ,સંતાન સુખ,માંગલિક પ્રસંગ  
 6 ભાવે =માનહાની-શત્રુ-રોગ પીડા,કરેલ કાર્ય પર પસ્તાવો કરવો પડે 
 7 ભાવે =જીવનસાથી ને તકલીફ,માનભંગ,નિરાશા
 8 ભાવે = ચોરી-અક્સ્મિત નુકશાન,માનભંગ,કષ્ટપદ
 9 ભાવે =ભાગ્યોદય,વેપાર વધે,યાત્રા -પ્રગતી 
10 ભાવેલાભ-યશ વૃદ્ધિ,સફળ વર્ષ 
11 ભાવે =આર્થીક દ્રષ્ટી પ્રગતિ,મનોરથો પૂર્ણ થાય
12 ભાવે = ચિંતા-કષ્ટ-મુસીબત,દુષ્ટ સંગ,માનહાની,દેહ્પીડા 
  •  વર્ષ કુંડળી માં મુન્થા +સૂર્ય દ્રષ્ટ =શુભ સંતોષજનક પ્રગતિ,સ્થાન પ્રાપ્તિ 
  • વર્ષ કુંડળી માં મુન્થા +ચંદ્ર  દ્રષ્ટ =પ્રગતી-સ્થાન પ્રાપ્તિ 
  • વર્ષ કુંડળી માં મુન્થા +મંગલ દ્રષ્ટ=એક પ્રકાર નો અસંતોષ 
  • વર્ષ કુંડળી માં મુન્થા +બુધ દ્રષ્ટ=વેપાર વૃધ્ધિ ,યશ વૃધ્ધિ 
  • વર્ષ કુંડળી માં મુન્થા +ગુરુ દ્રષ્ટ=માંગલિક પ્રસંગ,પારિવારિક સુખ-શાંતિ 
  • વર્ષ કુંડળી માં મુન્થા +શુક્ર દ્રષ્ટ=લાગણી ના સંબંધ બંધાય 
  • વર્ષ કુંડળી માં મુન્થા +શનિ દ્રષ્ટ=આરોગ્યલક્ષી-ચિંતા-દુખ નિરાશા 
  • વર્ષ કુંડળી માં મુન્થા +રાહુ /કેતુ દ્રષ્ટ=વિશ્વાસઘાત -હાની 

गुरुवार, 4 सितंबर 2014

વ્યાઘ્રપાદ (અંકર્ણ શાસ્ત્ર)

વ્યાઘ્રપાદ  (અંકર્ણ શાસ્ત્ર)
5000 વર્ષ પહેલા વ્યાઘ્રાપાદજી એ વ્યાઘ્રપાદ સ્મૃતિ ગ્રંથ લખ્યો।
જે ત્રિવેન્દ્રમ ના મહાવિષ્ણુ મંદિર માં થી હસ્તપ્રત પ્રાપ્ત થઇ છે


 
અધિપતિ 

 સૂર્ય 
ચંદ્ર  
મંગલ 
બુધ 
 ગુરુ
શુક્ર 
શનિ 
રાહુ 
 કેતુ 
 0થી 3-20
'(સ્વસ્થ)
 મંગલ 
 બળવાન,સંપત્તિવાન
,પુત્રવાન,આયુષ્યવાન
 પિત્તપકૃતિ,સુંદર,
વિદ્વાન નો આદર કરનાર 
રાજાતુલ્ય,તંદુરસ્ત 
 દુષ્ટ બુદ્ધિ,વિવેકહીન 
તત્વજ્ઞાની, લોક વિખ્યાત 
વાદવિવાદમાંકુશળ
શ્યામવર્ણ,સ્થૂળ,
20વર્ષેજલવાહનનોમાલિક,
ધનવાન,આળસુ,
પીતૃદ્વેષ,વાચાળ 
મોટોદેહ,બુદ્ધિશાળી,
પિતા સમાનરાજ્યાશ્રય 
યંત્રજ્ઞાતા,સમુન્દ્રવીજયી,
આયુ 50 વર્ષ 
 3-20'થી 6-40’
(વ્યવહારિક)
 ગુરુ 
દુષ્ટ,દરિદ્ર,વિદેશ ભ્રમણ
કરનાર  
 બુદ્ધિશાળી,કામી,દરિદ્ર 
ગરીબ,સેવક,ક્રૂર વાણી  
વેદ જ્ઞાતા,પુત્રવાન
,30 વર્ષ પછીસાધુ 
 ધનહીન ,મિથ્યાવાદી,
10 કે 16 વર્ષે માધ્યમાયું 
મોટા નેત્ર,દરિદ્ર
,
વ્યવહારકુશળ 
વેદ જ્ઞાતા,ભિક્ષુક,
ગંગાસ્નાન 
નિર્ધન સ્ત્રી નો પતિ,
અધમ 
 6-40'થી 10
(શયાનાવસ્થા)
 બુધ 
 કટુવાણી,દુષ્ટ ,અધમી
,નીદ્રપ્રેમી 
 વેદ જ્ઞાતા,ડરપોક
,ઓછુ બોલનાર 
 માતૃસુખ રહિત,
વૈશ્યાગામી 
 બ્રહ્મજ્ઞાની,ધંધા   માં રત,
રોગી,દરિદ્ર 
 મહારાજા જેવોપરોપકારી
પણ અલ્પાયુ 
દવા વેચનાર અથવા મંત્રી
,પીળી આંખો,
ધનવાન,શસ્ત્રધારી
,
વેપારી 
કાર્યકુશળ,દરિદ્ર 
નોકર,હલકા લોકોસંગી,
નિમ્ન કક્ષા કન્યા પ્રેમી 
 10થી 13-40
'(સ્નાનાવસ્થા)
 ચંદ્ર 
 મહેનતી,પ્રવાસી
,સ્નાન નો શોખીન 
 વતન થી દુરરહેનાર,જ્ઞાની
 ભોગી,પ્રતાપી
,કોમલ અંગયુક્ત 
 ખલ,પરસ્ત્રી નુંઅપહરણ કરનાર
,ચોર 
ધનધાન્ય-પુત્ર-વાહન યુક્ત
ભારતનાટ્યમ કેવીણાવાદન
 થી રાજ્સેવક 
સ્નાન-જલક્રીડા નો શોખીન,સુખી 
પ્રતાપી,મહાભોગી,વાત-પિત્ત રોગી,
આયુ 30 વર્ષ,વિદેશ થી
ખુબ ધન પ્રાપ્તિ 
 13-40'થી16-40'
(ભોજનાવસ્થા)
 સૂર્ય 
 જ્યોતિષી,વિદ્ધવાન
,ગુણવાન,સુખી 
ધનવાન,
નોકર-વાહન સુખ  
વિદેશ રેહનાર,
આયુ 50 વર્ષ મૃત્યુ ઝાડા   થી  
 અલ્પાયુ,
બચી જાય તોલેખક 
 પિતૃભક્ત,સત્યવાદી,
અનેક પત્ની 
સંગીતજ્ઞ,લોકપ્રિય,
ચુગલીખોર અલ્પાહારી 
માંધુરવાની,શાસ્ત્રજ્ઞ,
પંડિત,
ધનકુબેર,બળવાન પણ વૃદ્ધાવસ્થા દરિદ્ર 
અલ્પાયુ,
 16-40'થી20
(રતિક્રીડા)
 રાહુ 
ગર્ભશ્રીમંત,સુખી
,પુત્રવાન,સત્વગુણી
નાનાજી થી  ધનલાભ
,સુખી 
 વિદ્ધવાન,સ્ત્રી નીવશ,સુખી 
 માધ્યમ આયુ, ,પરોપકારી 
પિતા નો દ્વેષી
 સ્ત્રીઓ થી મોહિત,
55 વર્ષ સુધી પુત્ર સુખ   ભોગવે 
કામી,પેટ નો રોગી 
બુદ્ધિશાળી,સુખી,ચતુર,
ઉત્તમ,રાજ્મંત્રી 
રોગી,રતીપ્રીય,સ્વ પરાક્રમથીવિખ્યાત,ધની  
રાજ્સુખ,36 વર્ષે જલરોગ 
 20થી 23-20
'(મંત્રણા )
 શુક્ર 
સૂર્ય ની મહાદશા માંશુભ,
અન્ય ગ્રહો નીમહાદશા માં અશુભ 
બે પત્ની,પરોપકારી
 પણ દરિદ્ર  
 ભિક્ષા માગી નિર્વાહ
,25 વર્ષ બાદ સુખી 
 દીર્ઘાયુ,પુત્રવાન 
ગુણવાન સ્ત્રીયુક્ત,
 કામી ,
પ્રવાસી 32 વર્ષ પછી સુખી 
સ્વરૂપવાન,ભોગી,
ઉત્તમ વ્યક્તિ 
અન્ય નું ભોજનકાર,
માં-બાપ નું સુખ ઓછું 
કવિ,વિદ્ધવાન,ઉત્તમ કલાકાર 
વેદાંત જ્ઞાતા,તાંત્રિક 
 23-20'થી26-40'
(દુઃખી )
 કેતુ 
પીતૃસુખ થી વંચિત  
 ચામડી નો રોગી,
વિકૃત મનોવૃત્તિ,
 રાજદૂત
,વિદેશ માં શત્રુ દ્વારા મૃત્યુ 
 દેવાદાર
,45 વર્ષ પછીદુખી 
 જમીનવાળો પણ
અનેક સંકટોયુક્ત 
ભિક્ષુક,પારકા નું અન્ન
,વિદેશ માં નોકરી કરે 
શસ્ત્રજ્ઞાતા,યુંધ્ધપ્રીય
,35
પછી ભાગ્યોદય 
ભોજન પ્રિય,પરોપકારી 
પરવિધ્યા પારંગત,
મોક્ષ અધિકારી 
 26-40'થઇ 30
(રાજ્કર્મ)
 શનિ 
 નીચ લોકો નો નોકર,
 ચુગલીખોર
,ક્યારેક સુખી -ક્યારેક દુખી 
 વિદેશી સાથે જીવનાર,
રાજ્સેવક,ઝેરદ્વારામૃત્યુ
 લોકપ્રિય પ્રવક્તા 
 સ્વમાની,
પરોપકાર માં સ્વ ધન   ખર્ચ નાર 
શુદ્ર સ્ત્રી,નો સંગ કરનાર,
દારૂ પીનારા, પંડિત,
પિતા નો દ્વેષી,કન્યા સંતતિ,કટુ વાણી 
લેખક,યુવાનવયે મૃત્યુ 
નવા ગામ વસાવત કરનાર