ધન લગ્ન
- ધન ના શનિ+સૂર્ય+બુધ=વ્યસની બનાવે
- બારમે વૃશ્ચિક મંગલ+ગુર=એક વાર પરદેશ ગમન
- મેષ ના મંગલ+ગુરુ,તુલા ના શનિ =લોખંડ ના ધંધા માં સારી આવક
- વૃશ્ચિક નો મંગલ,કેક નો ચંદ્ર =આર્થીક સમૃદ્ધ
- તુલા ના શનિ ની ધન ના શુક્ર+રાહુ પર દ્રષ્ટી,મીન ના મંગલ ની મિથુન ના ગુરુ+કેતુ પર દ્રષ્ટી=પેટ નું ઓપેરેસન
- મીન નો ચંદ્ર,કન્યા નો સૂર્ય=મકાન સુખ સારું
- મેષ નો સૂર્ય+મંગલ+બુધ=ધંધા માં ભાગીદારી થી ફાયદો
- વૃષભ ના ચંદ્ર+મંગલ+બુધ=એક વાર આર્થીક સમૃદ્ધ બનાવે
- કુંભ નો શનિ,સિંહ નો રહું શેર-સટ્ટા થી નુકસાન
- કુંભ નો મંગલ,તુલા નો શનિ અને મેષ નો શુક્ર વચ્ચે પરિવર્તન યોગ=વારવાર પરદેશ ફરે
- મિથુન ના સૂર્ય+બુધ =ઉચ્ચ કક્ષા નું લગ્નજીવન
- ધન નો શુક્ર,મિથુન નો રાહુ =લવ મેરેજ કરાવે
- સ્ત્રી જાતક ની કુંડલી માં મકર ના સૂર્ય+મંગલ+શુક્ર =લગ્નેતર સંબંધ
- કર્ક ના શાની+રાહુ =પેરેલીસીસ નો રોગ થાય
- મીન નો રાહુ ,કન્યા ના સૂર્ય+મંગલ =ઓપેરેશન નો યોગ
- મીન ના સૂર્ય+શુક્ર ,વૃશ્ચિક ના ચંદ્ર=પથરી નો રોગ