મંગલ-રાહુ ની યુતિ
- આપકર્મી,ધ્યેય માટે સમર્પિત,જરૂર પડે રાજકીય પીઠબળ થી માડી મસલ્સ બળ ભેગું કરનાર
- કુદરતે સફાઈ કાર્ય માટે નીર્મીત્ત કર્યા છે
- મેષ માં મં +રા =વ્યુહાત્મક,સાહસિક,કૃષ્ણ માફક કાર્ય કરનાર
- મેષ માં મં +કે=ગોપીભાવ યુક્ત,શાંતિદૂત
- વૃષભ માં મં +રા =મહદ અંશે પરિવાર અને સમાજ ની જવાબદારી અને સમસ્યાઓ ઉકેલનાર
- વૃષભ માં મં +કે =કળા,સંસ્કૃતિ,કેરવાની સુધારા -રચનાત્મક કાર્ય દર.આંબેડકર
- મિથુન માં મં +રા= અધૂરા બરવા -અધૂરા સમાધાનો કરે છે
- મિથુન માં મં +કે=સાહિત્ય નાટ્ય-સંગીત-ચિત્ર થી રાજકીય સુધારાઓ ક
- કર્ક માં મં +રા= દૈવી ચમત્કારો થી સિદ્ધિ જીવન સજાવે છે અને અકળ કારણ થી વીખી નાખે છે,સંશોધક
- કર્ક માં મં +કે=મહેનત થી આગળ આવે છે
- સિંહ માં મં +રા=ભાગ્યે જ અનુકુળતા મળે,અથાક મહેનતુ
- સિંહ માં મં +કે=અન્ટી થીસીસ ex .ધીરુભાઈ અંબાણી
- કન્યા માં મં+રા =ગમે તે વાતાવણન સાચવી ને પાર પાડવા ની જવાબદારી સ્વયં ઉઠાવી લે છે.અર્થાત આદર્શ સેવક
- તુલા માં મં +રા =અથાક પ્રયત્નો કરી સફરતા ex .અબ્રાહમ લીકન
- તુલા માં મં +કે=સંશોધન વૃતિ માં સફળતા
- વૃશ્ચિક માં મં +રા =સમાજ ના વિરોધ વચ્ચે વિજયી,excucative
- વૃશ્ચિક માં મં +કે=કોઈ પણ લઘુ કે ગુરુ ગ્રંથી હોતી નથી
- ધન માં મં +રા =સાધુ અને શેતાન બંને ક્ષેત્રો માં અધિપત્ય ઈચ્છે છે જીતતા મદહોશ અને હારતા નિરાશ બની જાય છે
- ધન માં મં +કે =જીવન ધ્યેય ને શહીદ કરી દે છે.રાષ્ટ્રવાદ-આઝાદી ના દર્શન થાય છે
- મકર માં મં +રા =સુક્ષ્મ સ્તરે થી કાર્ય પૂર્ણ કરે છે ex .આઈનસ્ટાઇન
- કુંભ માં મં +રા =નિર્મોહી,નિષ્કામ,મદદગાર
- કુંભ માં મં +કે =તુચ્છ -પ્રાકૃત વિચારધારા,ભષ્ટ જીવન
- મીન માં મં +રા =દેહવાદી,તુચ્છ માનસિકતા
- મીન માં કે+રા =ત્યાગ-સંસ્કાર ને જ જીવન ધ્યેય બનાવે
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें