मंगलवार, 26 अगस्त 2014

ધન લગ્ન

ધન લગ્ન 
  • ધન ના શનિ+સૂર્ય+બુધ=વ્યસની  બનાવે 
  • બારમે વૃશ્ચિક મંગલ+ગુર=એક વાર પરદેશ ગમન 
  • મેષ ના મંગલ+ગુરુ,તુલા ના શનિ =લોખંડ ના ધંધા માં સારી આવક 
  • વૃશ્ચિક નો મંગલ,કેક નો ચંદ્ર =આર્થીક સમૃદ્ધ 
  • તુલા ના શનિ ની ધન ના શુક્ર+રાહુ પર દ્રષ્ટી,મીન ના મંગલ ની મિથુન ના ગુરુ+કેતુ પર દ્રષ્ટી=પેટ નું ઓપેરેસન 
  • મીન નો ચંદ્ર,કન્યા નો સૂર્ય=મકાન સુખ સારું 
  • મેષ નો સૂર્ય+મંગલ+બુધ=ધંધા માં ભાગીદારી થી ફાયદો 
  • વૃષભ ના ચંદ્ર+મંગલ+બુધ=એક વાર આર્થીક સમૃદ્ધ બનાવે 
  • કુંભ નો શનિ,સિંહ નો રહું શેર-સટ્ટા  થી નુકસાન 
  • કુંભ નો મંગલ,તુલા નો શનિ અને મેષ નો શુક્ર વચ્ચે પરિવર્તન યોગ=વારવાર પરદેશ ફરે 
  • મિથુન ના સૂર્ય+બુધ =ઉચ્ચ કક્ષા નું લગ્નજીવન 
  • ધન નો શુક્ર,મિથુન નો રાહુ =લવ મેરેજ કરાવે 
  • સ્ત્રી જાતક ની કુંડલી માં મકર ના સૂર્ય+મંગલ+શુક્ર =લગ્નેતર સંબંધ 
  • કર્ક ના શાની+રાહુ =પેરેલીસીસ નો રોગ થાય 
  • મીન નો રાહુ ,કન્યા ના સૂર્ય+મંગલ =ઓપેરેશન નો યોગ 
  • મીન ના સૂર્ય+શુક્ર ,વૃશ્ચિક ના ચંદ્ર=પથરી  નો રોગ 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें