सोमवार, 25 अगस्त 2014

તુલા લગ્ન

તુલા લગ્ન


  • કન્યા ના મંગલ+શની =પરદેશ ભ્રમણ ,વિવાહ કે સંતાન સંબંધિત મુશ્કેલીઓ 


  • મેશ ના મંગલ+શુક્ર =લગ્નેતર સંબંધ 
  • કર્ક નો શની ની મેષ  ના સૂર્ય+મંગલ+બુધ+શુક્ર પર દ્રષ્ટી =વાહન અકસ્માત થી આયુ હાની 
  • વૃષભ શનિ,કર્ક નો મંગલ,તુલા નો સૂર્ય =માનસિક અસ્થિરતા 
  • મકર નો ચંદ્ર+ગુરુ+રાહુ =લકવા નો રોગ 
  • ધન નો મંગલ ,મીન નો શુક્ર+રાહુ =અંધત્વ ની બીમારી 
  • તુલા ના શની+શુક્ર ની ધન ના ગુરુ પર અને કર્ક ના રાહુ  સાથે દ્રષ્ટી સંબંધ =ડાયાબીટીસ 
  • વૃષભ નો શનિ વૃશ્ચિક ના સૂર્ય+ચંદ્ર=પાઈલ્સ 
  • ધન નો મંગલ,મીન નો શનિ ,વૃષભ નો રાહુ =કાયદાકીય બાબતો માં હેરાનગતિ 
  • કન્યા નો મંગલ+રાહુ ,મીન્ શનિ +સૂર્ય=લગ્નજીવન અશુભ 
  • કર્ક નાબુધ નક્ષત્ર માં  ચંદ્ર+બુધ+શુક્ર=ચિત્રકાર 
  • તુલા બુધ+શુક્ર+શાની =સફળ એડવોકેટ 
  • વૃશ્ચિક નો સૂર્ય અને સિંહ નો મંગલ પરિવર્તન યોગ =કેમિકલ ના ધંધા થી વિપુલ ધન 
  • ધન ના મંગલ+બુધ+ગુરુ=વારંવાર વિદેશ ભ્રમણ કરાવે 
  • મકર નો શુક્ર,દસમે કર્ક નો ચંદ્ર =મકાન સુખ મળે 
  • મેષ  શુક્ર,મકર નો મંગલ અને તુલા નો શનિ =શ્રેષ્ઠ સાહિત્યકાર 
  • વૃશ્ચિક નો ચંદ્ર+મંગલ+રાહુ =એક વખત આર્થિક હાની નો યોગ 
  • મિથુન ના શુક્ર ,વૃષભ નો ગુરુ પરિવર્તન યોગ =બાળકો ના ડોક્ટર 
  • કુંભ નો સૂર્ય+બુધ,સિંહ નો ગુરુ નો સંબંધ= શિક્ષણ ક્ષેત્રે કારકીદી
  • ધન ના સૂર્ય+બુધ+ગુરુ=સરકારી સર્વિસ 
  • વૃશ્ચિક નો સૂર્ય સાથે સિંહ ના ચંદ્ર+મંગલ+ગુરુ=એન્જીનારીંગ ક્ષેત્રે 
  •  









































































कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें