रविवार, 24 अगस्त 2014

મિથુન લગ્ન

વયમાં  તત્વ ના લગ્નો

મિથુન લગ્ન

  • કન્યા માં સૂર્ય+બુધ+શનિ =આર્થીક બાબત માં ગેરરીતી કરનાર,છાતી-ફેફસા સંબધિત રોગ 
  • કન્યા માં શુક્ર+મંગલ અને ધન માં ગુરુ+રાહુ =નિષ્ફળ લગ્નજીવન /લગ્નેતર જાતીય સંબધ 
  • કર્ક માં સૂર્ય+બુધ+રાહુ અને મકર શની ની પ્રતિયુતિ =લગ્નજીવન અને શારીરિક માટે હાનીકારક 
  • કન્યા માં શની+શુક્ર,સિંહ નો મંગલ,કુંભ નો રાહુ  ની પ્રતિયુતિ =લગ્નભંગ/લગ્નેતર સંબંધ 
  • કર્ક ના ગુરુ ના નક્ષત્ર માં ચંદ્ર+શુક્ર =સારા ગાયક 
  • કર્ક ના બુધ ના નક્ષત્ર માં બુધ +ગુરુ =વાકૃતત્વ કળા 
  • વૃષભ માં ચંદ્ર ના નક્ષત્ર માં ચંદ્ર+ગુરુ=પરદેશ થી વિપુલ ધન મળે,પરદેશ વધુ રહે.
  • મીન માં ગુરુ ના નક્ષત્ર માં મંગલ+બુધ+ગુરુ =કૃષિક્ષેત્રે લાભ 
  • કન્યા માં સૂર્ય નક્ષત્ર માં  સૂર્ય+મંગલ+બુધ=મનોરંજન ક્ષેત્રે રસ દર્શાવે 
  • કર્ક નો ગુરુ અને ધન નો ચંદ્ર પરિવર્તન યોગ =ગજલ-સાહિત્ય ક્ષેત્રે રસ 
  • કુંભ માં મંગલ ના નક્ષત્ર માં ચંદ્ર+મંગલ+બુધ=એન્જીનીયર 
  • ધન ના સૂર્ય નક્ષત્ર માં ગુરુ+શુક્ર+શનિ =મેડીકલ 
  • મીન ના શની+મંગલ=ઈલોકટોનીક સાધનો નો વેપાર 
  • કર્ક ના શની ના નક્ષત્ર બુધ+શુક્ર  અને મકર ના શનીં  સાથે પ્રતિયુતિ =સંશોધન વૃતિ 
  • મિથુન ના ચંદ્ર+મંગલ+બુધ=વાણીજ્ય ક્ષેત્રે રસ 
  • કન્યા ના ચંદ્ર+બુધ+ગુરુ=જ્યોતિષશાસ્ત્ર રસિક 
  • સિંહ ના સૂર્ય+બુધ+ગુરુ=અભ્યાસ ક્ષેત્રે 
  • કન્યા ના બુધ+ગુરુ અને મીન નો શની નો સંબધ=લેખક 
  • વૃષભ નો મંગલ અને ચંદ્ર+શુક્ર=શાસ્ત્રીય સંગીતજ્ઞ 
  • વૃષભ માં ચંદ્ર+મંગલ+રાહુ =આર્થીક અને કાયદા કીય મુસ્ક્ર્લીઓ વારંવાર 
  • મિથુન  માં ચંદ્ર+મંગલ+રાહુ=બંધનયોગ 
  • કન્યા ના મંગલ+રાહુ અને આઠમેં બુધ+ગુરુ+શુક્ર=નિષ્ફળ લગ્નજીવન,અભિમાની-જીદ્દી વ્યક્તિ 
  • દસમે મીન ચંદ્ર+ગુરુ+રાહુ =એક વાર કાદાકીય પ્રશ્ન ,વિજાતીય પાત્રો  સામાજિક મુશ્કેલી 
  • વૃષભ માં સૂર્ય+મંગલ અને વૃશ્ચિક નો ચંદ્ર ની પ્રતિયુતિ =હૃદય રોગ 
  • વૃષભ માં સૂર્ય+ચંદ્ર+રાહુ =આંખ ના રોગો 


कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें