સિંહ લગ્ન
- કન્યા નો સિંહ,ધન નો ગુરુ,કુંભ નો મંગલ =સરકારી નૌકરી
- મિથુન શનિ +કેતુ ની સિંહ ના સૂર્ય ની દ્રષ્ટી=એક વાર આર્થીક કાયદાકીય મુશ્કેલી
- કર્ક નો શનિ,મીન મંગલ+શુક્ર=લગ્નજીવન માં વિખવાદ
- તુલાનો ગુરુ+શુક્ર,વૃશ્ચિક ના મંગલ+બુધ=શાસ્ત્રીય સંગીત ના ક્ષેત્રે આગળ વધે
- સિંહ ના સૂર્ય+બુધ+ગુરુ+શુક્ર ની સાતમાં સ્થાન પર દ્રષ્ટી,કર્ક ના મંગલ ની દ્રષ્ટી સાતમાં સ્થાન =પેટ નો ઓપેરેસન
- કર્ક ચંદ્ર+મંગલ =પરદેશ ગમન
- બારમે કર્ક નો સૂર્ય+મંગલ+રાહુ=શેર-સટ્ટા થી પુષ્કર નુકશાન
- સિંહ નો સૂર્ય+રહું,કુંભ નો મંગલ+કેતુ=અભ્યાસ અધુરો
- દસમે વૃષભ માં બુધ+શુક્ર+શનિ =અતિશય ધનવાન
- કુંભ નો બુધ,મિથુન ના શનિ વચ્ચે પરિવર્તન યોગ =સામાન્ય સ્થિતિ માંથી લખપતિ
- સ્ત્રી જાતક ને તુલા માં ચંદ્ર,કર્ક નો શુક્ર=લગ્ન બાદ પતિ ની આર્થીક સમૃદ્ધિ માં વધારો
- તુલા નો રાહુ ,મીન નો મંગલ+બુધ અને મેષ નો સૂર્ય=ધંધા માં નુકશાની
- કર્ક નો સૂર્ય,મકર નો શની=ભાગ્યહીન
- કર્ક નો શનિ ની કન્યા ના ચંદ્ર પર થી દ્રષ્ટી=સર્વિસ માં પ્રમોસન માં અવરોધ
- સિંહ ના બુધ+ચંદ્ર,વૃશ્ચિક ના શુક્ર=મકાન સુખ સારું
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें