કુંભ લગ્ન
- મીન શુક્ર+મંગલ,તુલા નો શનિ =પુષ્કર સંપત્તિ વાન ,લગ્નેતર સંબંધ
- વૃષભ નો બુધ+ગુરુ+શનિ =કુશળ સોલીસીટર
- કુંભ નો ચંદ્ર+બુધ+ગુરુ=વાણીજ્ય શાખા
- ધન નો ચંદ્ર+બુધ+ગુરુ અંશાત્મક યુતિ =સી.એ થાય
- મીન મંગલ,મિથુન શનિ અને ધન બુધ+શુક્ર =જર્નાલીસ્ટ
- મિથુન ચંદ્ર+સૂર્ય+રાહુ =અપૂર્ણ અભ્યાસ
- મીન ના મંગલ+ગુરુ+શનિ =સારા લેખક
- મીન નો શુક્ર અને તુલા ના ગુરુ નું પરિવર્તન યોગ =સંપત્તિવાન બનાવે
- મકર નો ચંદ્ર+સૂર્ય+ગુરુ =શેરસટ્ટા માં નુકશાન
- કર્ક ના ચંદ્ર+મંગલ ઝ્ને કન્યા ના શુક્ર=નોકરી માં પ્રમોશન માં તકલીફ
- વૃશ્ચિક ના ચંદ્ર+મંગલ+શનિ =ધંધાકીય નુકશાન દર્શાવે
- કન્યા ના સૂર્ય+મંગલ+બુધ+શુક્ર,ગોચર ના મીન ના રાહુ સાથે પ્રતિયુતિ=આયુષ્ય માં હાની કરે
- ધન ના મંગલ+શુક્ર+શનિ =પરદેશ ભ્રમણ
- મકર માં શુક્ર+મંગલ=પરદેશ ગમન
- સિંહ માં ગુરુ+શનિ +રાહુ =નિષ્ફળ લગ્નજીવન
- મીન ચંદ્ર અને કર્ક ગુરુ=વૈદીક્શાસ્ત્ર ના રસિક
- સિંહ નો મંગલ,વૃશ્ચિક સૂર્ય=કેમિકલ ક્ષેત્રે થી લાભ
- મિથુન નો શુક્ર,વૃષભ બુધ=જમીન-જાયદાદ નું સુખ મળે
- કન્યા નો ચંદ્ર+મંગલ+શનિ =અકસ્માત થાય
- કર્ક ના રહું+મંગલ=પેટ નું ઓપરેસન
- મીન ના શનિ +મંગલ અને કન્યા નો ગુરુ =ડાયાબીટીસ
- મીન ના મંગલ+બુધ+રાહુ =કાન ની બીમારી
- કુંભ માં સૂર્ય+મંગલ ની રાહુ ના નક્ષત્ર માં યુતિ =આંખો ની નાબરાઈ
- વૃશ્ચિક માં ચંદ્ર+શુક્ર+રાહુ =ગુપ્ત અંગો ની બીમારી
- કુંભ નો મંગલ,વૃષભ નો શનિ અને કર્ક નો ગુરુ =મેદસ્વી શરીર
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें