सोमवार, 25 अगस्त 2014

મેષ લગ્ન

મેષ  લગ્ન

  • સિંહ નો રાહુ ,મકર ના શનિ +મંગલ+બુધ=છૂટાછેડા ના યોગ 
  • મકર ના ચંદ્ર+મંગલ+શુક્ર=લગ્નેત્તર સંબંધ 
  • મેષ ના શુક્ર+ચંદ્ર=ઉત્તમ સૌદર્ય 
  • સિંહ નો ગુરુ,કુંભ ના સૂર્ય+શુક્ર=ઉત્તમ વક્તા 
  • તુલા ના બુધ+ગુરુ+શનિ =મોટાભાગે પરદેશ સ્થાયી 
  • મિથુન મંગલ+શુક્ર,ધન નો ચંદ્ર=સારા ચિત્રકાર 
  • મેષ ના મંગલ,તુલા ના ચંદ્ર,કર્ક ના ગુરુ+શુક્ર =ફીલ્મીલાઈન  થી ફાયદો 
  • કર્કનો ગુરુ,સિંહ નો ચંદ્ર,મકર નો મંગલ=કુશળ વકીલ 
  • કર્ક નો સૂર્ય,સિંહ મંગલ,વૃષભ માં ગુરુ+શુક્ર=કાયદાક્ષેત્રે નીષ્ણાત બનાવી ન્યાયાધીશ પદ પર પહુચે 
  • મિથુન મંગલ+બુધ,કન્યા નો ચંદ્ર=મેડીકલ લાઈન  તરફ રસ 
  • મિથુન ના ચંદ્ર+મંગલ,કન્યા ના શનિ =ખનીજ સાથે સંબંધિત ધંધા 
  • મેષ નો સૂર્ય+શુક્ર,સિંહ નો મંગલ=ઊચ્ચ કક્ષા નો વૈજ્ઞાનિક 
  • સિંહ નો સૂર્ય+બુધ+શુક્ર=સી.એ. બને 
  • ધન નો સૂર્ય+બુધ,મિથુન નો ગુરુ=અભ્યાસ ની કારકીદી  બનાવે 
  • ધન નો સૂર્ય,કન્યા નો મંગલ,સિંહ નો ગુરુ=ઉચ્ચ કક્ષા ના લેખક 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें